Gujarati WhatsApp funny jokes comedy humorous pics 2016

છોકરીને છોકરાએ છેડી

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . છોકરી: અરે ઓ પેન ડ્રાઇવના ઢાંકણ, જન્મજાત Error, Virus ના બચ્ચા, Excelની કરપ્ટ ફાઇલ.. એક જ ક્લિક કરીશ તો Delet થઈને સીધો કબરમાં Install થઈ જઈશ. 

 • Other Jokes

  મમ્મી: કેમ રડે છે બેટા? ચીંટુ: મમ્મી, પપ્પાએ મને કિસ ના કરી. મમ્મી:  ઓ તે પપ્પાને ઘડીયા નહીં સંભળાવ્યા હોય એટલે. ચીંટુ: કામવાળી આંટી તો નથી સંભળાવતી… Expand
 • પાસવર્ડ ખબર પડી ગઈ…!

  Gujarati WhatsApp funny jokes comedy humorous pics 2016

  Husband Wife

  ગગો ભાગાની ખબર કાડવા હોસ્પિટલમાં આવ્યો.. . . ગગો: શું થયું? . . ભગો: યાર, પત્નીને ફેસબુકનો પાસવર્ડ ખબર પડી ગઈ…!
 • મમ્મીના બળ્યા પર મીઠ્ઠું ભભરાવ્યું

  Other Jokes

  મમ્મી: બેટા ટૂથપેસ્ટ આપને. મારો હાથ થોડો ડાઝ્યો છે. . . ચીંટુ: પણ મમ્મી મારી ટૂથપેસ્ટમાં મીઠ્ઠું છે. પછી લોકો કહેશે દીકરાએ મમ્મીના બળ્યા પર મીઠ્ઠું… Expand
 • બેટા, પપ્પા ઘરે છે?

  બેટા, પપ્પા ઘરે છે?

  Other Jokes

  પોસ્ટમેને ડોરબેલ વગાડ્યો તો અંદરથી એક ટાબરીયું મોંમાં સિગારેટ અને હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ લઈને બહાર આવ્યું. . . પોસ્ટમેન: બેટા, પપ્પા ઘરે છે? . …. Expand
  • EX ને છોડીને NEXT માં

   EX ને છોડીને NEXT માં
   પ્રેમનું સર્જન નથી થતું કે વિસર્જન પણ નથી થતું… . . એ તો ફક્ત EX ને છોડીને NEXT માં સંયોજન પામે છે.  
  • બાજુવાળી ભાભી જેવું થઈ ગયું છે

   બાજુવાળી ભાભી જેવું થઈ ગયું છે
   વરસાદનું કામ પણ બાજુવાળી ભાભી જેવું થઈ ગયું છે. . . તૈયાર થઈને નીકળે, પણ બસ આપણી બાજુ જ જોતી નથી….  
  • ફાઇનલ જોવા આવ્યો છું

   ફાઇનલ જોવા આવ્યો છું
   પ્રેમીકાના લગ્નમાં તૈયાર થઈને લાવેલા પ્રેમીને કોઇક મહેમાને પૂછ્યું: તમે જ વરરાજા છો? . . પ્રેમી: ના રે, હું તો સેમી ફાઇનલમાં જ હારી ગયો હતો. આતો ફાઇનલ… Expand
  • આવતીકાલ મંગળસૂત્ર લઈને આવીશ

   આવતીકાલ મંગળસૂત્ર લઈને આવીશ
   છોકરી: હું કાલે તારા માટે રાખડી લાવી હતી, તે કેમ ના બાંધવા દીધી? . . છોકરો: એમ તો હું આવતીકાલ મંગળસૂત્ર લઈને આવીશ, તું બાંધવા દઈશ?  
  • જાનુ તારું નામ ક્યાં લખું?

   જાનુ તારું નામ ક્યાં લખું?
   બોયફ્રેન્ડ: જાનુ તારું નામ ક્યાં લખું? દિલ પર કે હાથ પર? . . ગર્લફ્રેન્ડ: એવી બધી આડીઅવળી જગ્યાએ લગવાનું રહેવા દે. સાચો પ્રેમ જ કરતો હોય તો પ્રોપર્ટીનાં… Expand
  • પ્રેમિકાનું નામ હાથ પર લખ્યું

   પ્રેમિકાનું નામ હાથ પર લખ્યું
   ભૂરાએ બ્લેડથી પ્રેમિકાનું નામ હાથ પર લખ્યું. . . થોડીવાર પછી અચાનક લમણે હાથ દઈ બેઠો. . . ગગો: શું થયું? ભૂરો: સ્પેલિંગ ખોટો લખાઇ ગયો યાર….
  • દિલ ગાર્ડન-ગાર્ડન થઈ જાય હો

   દિલ ગાર્ડન-ગાર્ડન થઈ જાય હો
   જે છોકરીઓને કૉલેજમાં પ્રપોઝ કરીએ એટલે આપણને એમ કહેતી: મોઢું જોયું છે પહેલાં તારું અરીસામાં.. . . એ જ અત્યારે 80 કિલોની જોવા મળે એટલે.. દિલ ગાર્ડન–ગાર્ડન થઈ… Expand
  • બિચારા છોકરાઓને બ્લોક કરી દે છે

   બિચારા છોકરાઓને બ્લોક કરી દે છે
   આટલી નાની વાતમાં તો ગબ્બર અને મોગેમ્બો પણ કોઇને ગોળી નહોંતા મારતા.. . . જેટલી વાતમાં આજકાલ છોકરીઓ બિચારા છોકરાઓને બ્લોક કરી દે છે…

   gujarati funny messages

   પેટ ખાલી છે અને રામદેવ બાબા યોગ કરાવે છે…

   ખિસ્સા ખાલી છે અને નરેન્દ્ર મોદી ખાતા ખોલાવે છે…

   રહેવા માટે ઘર નથી અને આનંદી બેન શૌચાલય બનાવે છે…

   જુઓ…..
   મારો દેશ બદલાઇ રહયો છે
   😂😂😂😂😂

   Jo bakka gariboni haiaa ane navrao ni ray koi divas no levi

   gujarati whatsapp love image

   Jokes_On_AUDI_Car_whatsapp_funny_image

    

   gujarati best whatsapp image

   Funny-WhatsApp-image-in-Gujarati

   Introducing 4g in all market
   Introducing 4g in all market

    

   jr. kg ni fee sambhli ne sanyas lidho che
   jr. kg ni fee sambhli ne sanyas lidho che

   Whatsapp Gujarati Status Quotes

   મારુ તો લોહી પણ ફરતુ બંધ થઇ ગયુ શરીરમાં

   કહે છે જ્યા સુધી એમનો સ્પર્શ નહી થાય ત્યા સુધી હડતાલ રેહશે..

   gujstatus

   Chello divas Whatsapp images

   Tu Mane Malva Kem Naa Aavyo Vicky Dailogues chello divas tel no dabbo Shot Maarva de ne naresh vicky dailogues Khotu Lagie Hoi Toh Athhe Mare

   coffee kem mangavi
   coffee kem mangavi

   solution to hot atmosphere

   prem thai gayo
   prem thai gayo

   IPL Whatsapp Image

   rajokot_team_ipl

   whatsapp_gujarti_vichar

   gujarati_thought_whatsapp

   થોડુંક હસી લો (Joke of the day)
   .
   .
   અમદાવાદની એક દુકાન પર પાટિયા પર લખ્યું હતું…
   .
   .
   ‘ગ્રાહક ભગવાન છે
   અને ભગવાનને
   ઉધાર દેવા જેટલા અમે મોટા નથી.’

   chare baju thi thata hoy varGujarati WhatsApp

   nano manas gujarati

   gujrati whatsapp image messagetaklif hazaaro che dunimakadar karvi hoy to gujarati messagegujarati-whatsapp-message-1

   WhatsApp Images with Gujarati Messages

   WhatsApp Images with Gujarati Messages-3WhatsApp Images with Gujarati Messages-2WhatsApp Images with Gujarati Messages-1WhatsApp Images with Gujarati Messages

    

   WhatsApp funny Gujarati Jokes: WhatsApp fun|Gujju Fun| Gujju Jokes byWhatsappstuffs.in

   • અમારો વોચમેન હંમેશા પીધેલો જ રહેતો…..
    મેં પૂછ્યું તો કહે ….
    ” સિક્યોરીટી તો ટાઇટ જ હોવી જોઇએ … સાહેબ
    😆
   • હે ભગવાન….તું વરસાદ
    વરસાવે છે???
    કે પછી
    બોડી સ્પ્રે
    છાંટે છે???કે પછી ત્યાં પણ ફોગ જ ચાલે છે???
    😜😜😜😂😂😂😝😝😝
   • સુરતી – હેલો…પોલીસ સ્ટેશન?પોલીસ – હા બોલો..શું તકલીફ પડી?સુરતી – સાહેબ… આ પાર્લે પોઇન્ટ ચાર રસ્તા વાળા નવા CCTV કેમેરા ચાલુ છે?પોલીસ – હા ચાલુ છે ને… કેમ શું થયું વડીલ??સુરતી – કેમેરા ચાલુ છે તો જુઓ ને ત્યાં કોર્નર પર એક લોચા ની દુકાન છે એ ખુલ્લી છે??
    ખોટો ધક્કો ના પડે….પોલીસ બેહોશ….😂😂😂😂😂😂😂😂😂
   • સંબંધોનું અંદાજપત્ર
    કંઇક અલગ હોય છે,
    માંગણીઓ કરપાત્ર,
    ને લાગણીઓ કરમુક્ત છે…!!!

    

Leave a Reply