Category Archives: Gujarati humo

Gujarati WhatsApp funny jokes comedy humorous pics 2016

છોકરીને છોકરાએ છેડી કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . છોકરી: અરે ઓ પેન ડ્રાઇવના ઢાંકણ, જન્મજાત Error, Virus ના બચ્ચા, Excelની કરપ્ટ ફાઇલ.. એક જ ક્લિક કરીશ તો Delet થઈને સીધો કબરમાં Install થઈ જઈશ.  Other Jokes મમ્મી: કેમ રડે છે બેટા? ચીંટુ: મમ્મી, પપ્પાએ મને કિસ ના કરી. મમ્મી:  ઓ તે… Read More »